જાઓ
લોકો ની પાસે;
એમની સાથે રહો;
એમને પ્રેમ કરો;
એમનાથી શીખો;
એમને જ્યા થી શરુઆત કરી ત્યા થી શરુ કરો;
એમની સાથે કામ કરો;
એમની પાસે જે છે તેને આગળ વધારો.

પ્ણ સહુથી સારા મર્ગદર્શક,
જ્યારે કામ પાર પડે,
જ્યારે કામ સમાપ્ત થાય,
ત્યારે બધા લોકો કહે છે:
"કામ અમે જાતે કર્યું "

ઓ ત્સુ 
.....
English version of this poem
.
 . . 
.
લોકો ની પાસે જાઓ
લાઓ ત્સુ દ્વારા લિખિત કવિત
તાઓ તે ચીન્ગ, અધ્યાય સત્તર
ભાષાન્તરકર્તા શિલ્પા શર
..
સમ્પાદકઃ ફિલ બાર્ટલે પી એચ ડી
––»«––
....
...
પૂરક મોડ્યૂલEmpowerment Principles, ક્ષમતા વિકાસન, શક્તિ માપન
...
.
Bottom of page
Key Words
Handbook
Modules
. Sociology Home
Site Map.
.
Contact us
Página principal
2008-08-27.
.
.