Getting Prepared
BulgarianCebuanoChineseDeutschEnglish version of this documentLa versión española de este documento.La version française de ce document.ItalianKiswahiliA versão portuguesa deste documentoRumanianRussian VersionSomaliTagalog (Philipinnes)
ArabicHindiPunjabi
...
બીજા સાધન
સમૂહ ની અંદર અને બાહર ની સામગ્રી નો બરાબર ઉપયોગ કરવો
by Phil Bartle
translated by Rupande Mehta
.
 .ટ્રેનીંગ .હેન્ડઆઉટ.
.
બાહરની સાધનસામગ્રીઓથી સમૂહ કેટલી મદદ લઇ શકે  જેના પછી એ પોતનુ સ્વાશ્રય ખોવીને સંપૂર્ણ રીતે બાહરની સાધનસામગ્રીઓ પર આધારિત થઇ જાય? 
...
એક સમાજસેવકની નાતે તમને બહારની સાધનસામગ્રીઓ અને અંદરની સાધનસામગ્રીઓ વચ્ચે સમતુલા કરવુ મુશ્કેલ પડશે. તમને અને સમૂહ સત્તાધારી વ્યકિતને બહારની સાધનસામગ્રીઓને સમૂહમા લાવા માટે ઘળા દબાણનો સામેનો કરવૉ પડશે.  . દાન આપનારોને મદદ કરવી છે અને સમૂહ મંડળીને દાન લેવુ છે. પણ તમે જાળો છો કે બિજા પર આધારિતતા પ્રદાન કરેછે આધારવïત્ત રોગને અને તમારી સિદ્ધતા અને સ્વાશ્રયને ઘટાડે છે.
...
સુદ્ધાંબહારની સાધનસામગ્રીઓનો ઉપયોગ શક્ય છે. દાખલા તરીકે મહંમદ પયગંબર અને દોરડું. (જોવો વાર્તાઓ કેહવી). અગર તમે દાન આપનારની પૂંજી પ્રાવીણ્ય શિક્ષણ, વ્યવસ્થાપક શિક્ષણ, સમાજસેવા અને સમૂહના અર્થઘટનમા વાપરો, તો તમે સમૂહને સ્વાશ્રય બનાવવામા અને પુષ્ટિ આપવામા સફળ થશો. . અગર મહંમદ પયગંબરે ભિખારીને કેવળ અન્ન, થોડી સલાહ અને પૂંજી આપી દીધી હોત તો એ ભિખારીને ભિક માંગવાની તાલિમ આપત; પળ એમળે ભિખારીની મદદ કરીને એને સ્વાશ્રય બનાવયો.
...
આ હેન્ડબુક તમને બહારની સાધનસામગ્રીઓ મેળવવામા મદદ કરશે ઉદા. માગું , જે તમને પરિણામગુણ માંગ તૈયાર કરવા માટે માર્ગદર્શન આપશે.  . કોઇભી શક્તિશાળી સાધનની જેમ (ઉદા. આગ), આ કુશ્ળતાઓનો દુરુપયોગ સંભવ છે અને   લાંબે ગાળે હાનિકારક સાબિત થય શકે. એટલે એનો બરાબર ઉપયોગ કરવો બહુ જરુરી છે. 
––» «––......
...સમૂહ સમર્થ
Getting Prepared