જાઓ
લોકો
ની પાસે;
એમની
સાથે રહો;
એમને
પ્રેમ કરો;
એમનાથી
શીખો;
એમને
જ્યા થી શરુઆત કરી ત્યા થી શરુ
કરો;
એમની
સાથે કામ કરો;
એમની
પાસે જે છે તેને આગળ વધારો.
પ્ણ
સહુથી સારા મર્ગદર્શક,
જ્યારે
કામ પાર પડે,
જ્યારે
કામ સમાપ્ત થાય,
ત્યારે
બધા લોકો કહે છે:
"કામ
અમે જાતે કર્યું "
ઓ
ત્સુ
|
|
|