...
.
.ટ્રેનીંગહેન્ડઆઉટ
.
સમાજસેવક
બનવાનુ લક્ષ્ય અને ઉદ્દેશ
|
...
પ્રબંધ
તાલીમમા એક શબ્દપ્રયોગ કેછે,
"અગર
તમને ખબર નથી કે તમે ક્યા જાવ
છો, તો કોઇભી રસ્તો ચાલશે."
(જોવૉ "શબ્દપ્રયોગ.")
આ
વિભાવના સમાજસેવામા તમનેભી
લાગુ પડેછે. |
. |
મીટિંગો
ગોઠવવી, ભાગ-દોડ કરવી, સંડાસો
બાંધવા, સમૂહ નેતાઓ સાથે વાત-ચીત
કરવી, સમર્થન સમુદાય ચલાવવા,
અને ઉત્તેજિત ક્રિયા કરવી સમૂહમા
કોઇ ખાસ બદલાવ લાવયા વગર અને
એને આગળ વધારયા વગર, ઘણું સહેલું
છે . તમારા મુકામ પહેલા તમને
પોતાને સ્પષ્ટ કરવા, પછી તમારી
આજુ-બાજુ લોકોને સમજ્ઞાવા. |
...
અહીં
તમારે જર્નલમા અથવા એક બાજુએ
રાખેલા મુકામ અને કલ્પનાના ભાગમા
લખવાનુ શરુ કરવું. |
. |
આ
મુકામ તમારા પોતાના હોઇ ઍવી
રીતે સ્થાપિત કરવા, નહિ કે કોઇ
બિજાના આદર્શ હોઇ. |
...
...
જેમ
તમે આ હેન્ડબુક વાચશો, વધારે
સમજશો અને સમાજસેવાના કામમા
લાગશો, તમારા મુકામ અધિક વ્યક્તિગત
અને મુશ્કેલ થતા જશે. |
. |
જર્નલમા
વારે ઘડીએ તમારા મુકામોને સુધારવા,
સૂક્ષ્મ બનાવવા અને ઍમા ઉમેર
કરવો. |
...
ગરિબી
ઘટાડવી, દાખલા તરીકે, જયારે તમારુ
ઉદ્દેશ હોય ત્યારે એક ર્જટિલ
અને મુશ્કેલ કર્ય છે, પણ એની ચર્ચા
આસાનીથી થાય છે. આપળે "ગરિબી
હળવી કરવાથી " દૂર રહેશુ, કારણકે
એ માત્ર થોડાવખતનો ઉકેલ છે. |
. |
ગરિબી
કેવલ
ધનની ગેરહાજરીથી નથી થથી (એ
તમે આગળની હેન્ડબુકસમા જોશો)
અને
એના કારણો પર હુમલો કરવો, એટલે
સંવેદનશૂન્યતા,
અજ્ઞાનતા,
મંદવાડતા,
અને
કપટથી લડવા
જેવુ છે. આ માત્ર એક દાખલો છે,
જ્યા તમારા મુકામોની સમજ તમારા
અનુભવને ખીલાવશે. |
...
એવીજ
રીતે શાસન વ્યવસ્થા નો મતલબ
ઉત્સાહી નેતૃત્વ અને કાર્યક્ષમ
સરકાર નથી. એનો મતલબ પારદર્શકતા,
લોકોની ગર્ભિતતા, વિશ્વાસ સચ્ચાઈ
અને ભવિષ્યમા જોવાની દ્રષ્ટિ
ભી છે. |
. |
તમે
શિખશો કે સમૂહ નેતાઓને (પૂરા
અથવા થોડા) પારદર્શક
સહિયારી માલિકી સંપત્તિ મા રેહવાની
અપેક્ષા રખાય નહિ, અગર તમે તમારી
પ્રવૃતિમા પારદર્શક નથી |
...
––»
«––
|