|
.
/
નમૂનાનુ
પરિચય
....
આ
.
લેખમા
તમને મળશે
-
તમારુ
મુકામ જાણવુ, ૧૬ક, સમાજ સેવક
ને સુ પૂરુ કરવુ છે;
-
લક્ષ્ય
સમાજ જાણવુ , ૧૫ક, સમાજીક સંશોધન,
સમૂહ હેતુ જાણવુ
-
જોતી
કુશળતા જાણવી, ૧૭ક, કઈ રીતે
સુ કરવુ
-
સામાન્ય
કલ્પના જાણવી, ૧૮ક, મૂળ તત્વ
અને કારણ સમજ્ઞવુ;
-
બીજા
સાધન, ૧૩ક, સમૂહ ની અંદર અને
બાહર ની સામગ્રી નો બરાબર ઉપયોગ
કરવો અને;
-
સમાજ
સેવક ની તૈયારી માટે, ૧૮ક, તાલીમ
આપનાર માણસ માટે માર્ગદર્શન.
|
....
પોતે
સમાજ સેવક બનવાની તૈયારી કરવી |
..
..
સવથી
પહેલા જર્નલ શરુ કરવી. સસ્તી
પાઠશાળા પુસ્તક ચાલશે. ચાર
પુસ્તકો રાખીને નામ આપો (૧)મુકામ
અને કલ્પના; (૨) લક્ષ્ય સમૂહ; (૩)
કુશળતા વિકસવી, અને (૪) રોજની
જર્નલ. |
. |
જેબી
રીતે કાર્ય ગોઠવણ કરો, નોંધવું
મહત્ત્વનું છે. પોતાની ટીકા
પોતે કરી શકો ઍવુ લખવું. |
..
આ
નમૂનો તમને તૈયાર થવાની પધત્તી
સમજ્ઞાવશે. એક માત્ર વારમા
તૈયાર થય જવાય એવૂ ધારણ નહિ કરવુ
. |
. |
સમાજ
સેવકો માટે આ નમૂના મા લખેલુ
શિષણ એક અખંડ ક્રિયા છે, જે
ક્યારે પૂરી નથી થતી. બધી વસ્તુ
ની જાણ થય ગઈ એવુ સમજવુ નિષ્ફળતા
ને આમંત્રણ આપવા જેવુ છે. |
––»«––
|