સુદ્ધાંબહારની
સાધનસામગ્રીઓનો ઉપયોગ શક્ય
છે. દાખલા તરીકે મહંમદ પયગંબર
અને દોરડું. (જોવો વાર્તાઓ
કેહવી). અગર તમે દાન આપનારની
પૂંજી પ્રાવીણ્ય શિક્ષણ, વ્યવસ્થાપક
શિક્ષણ, સમાજસેવા અને સમૂહના
અર્થઘટનમા વાપરો, તો તમે સમૂહને
સ્વાશ્રય બનાવવામા અને પુષ્ટિ
આપવામા સફળ થશો. |
. |
અગર
મહંમદ પયગંબરે ભિખારીને કેવળ
અન્ન, થોડી સલાહ અને પૂંજી આપી
દીધી હોત તો એ ભિખારીને ભિક માંગવાની
તાલિમ આપત; પળ એમળે ભિખારીની
મદદ કરીને એને સ્વાશ્રય બનાવયો. |