Getting Prepared
CebuanoDeutschEnglish version of this documentLa versión española de este documento.La version française de ce documentGreekItalianPolskiA versão portuguesa deste documentoRumanianRussianSomaliTagalog (Philipinnes)
Sindhi
.. 
તમારુ લક્ષ્ય સમૂહ જાણવું
તમારા કામથી કોને લાભ થાય છે?
by Phil Bartle
translated by Rupande Mehta
.
ટ્રેનીંગહેન્ડઆઉટ
.
વિશ્લેષક અને સમાજ-સંશોધક હોવું;  કુંભારને ચીકણી માટીની વિશિષ્ટતા ખબર હોવી જોઇયે
..
એક બિજી કહેવત સમૂહ વિકાસમા છે, "કુંભારને ચીકણી માટીની વિશિષ્ટતા ખબર હોવી જોઇયે."  તામારી ચીકણી માટી તમારુ સમૂહ છે.  તમારે એને આકાર આપીને મજબૂત બનાવુ છે. . આ કરવા માટે તમારી પાસે સમૂહની વધું જાણકારી હોવી જરૂરી છે (માત્ર સમૂહ નહિ પણ જરૂરી છે, સમૂહની પ્રકૃતિનુ જ્ઞાન). જેટલી જાણકારી રખાય એટલુ સારુ એના સમૂહ સંગઠ, અર્થતંત્ર, ભાષાઓ, નકશો , મુશ્કેલી, રાજ્ય(નીતિ), અને પરિસ્થિતિ વિજ્ઞાનનુ.
..
તમારુ સંશોધન ખાલી અપરિચિત ઘટનાઓ ને શોધવાનુ નથી; પણ એનૂ સૂક્ષ્મ પરીક્ષણ કરીને સમૂહની સામાજિક પ્રકૃતિને સમજવાનુ છે. (જોવો સમૂહ શુ છે? અને સામાજિક સંશોધન ). . બધા અસામાન્ય મૂળ તત્ત્વ કય રિતે જોડાયલા છે એનો વિચાર કરો.
..
એક ઉચિત શરૂઆત માટે નકશો બનાવવો. લોકો ક્યા રહે છે? ત્યાની સોઈ–સગવડ શુ છે?  (દા. રસ્તા, પગથ્યા, પાણીની સગવળ, ઇસ્પિતાલ, શાળા, સ્વચ્છતાની વ્યવસ્થા, બજાર અને સામુદાયિક સગવડ અને સેવા). . પછી, જ્યારે તમે સમૂહ મંડળીને સ્થિતિની આકારણી કરવા લઈ જશો (સંગ્રહ, જરૂરાત, તકો, મુશ્કેલિયો; તમે એમને સમૂહ નક્શો બનાવવામા માર્ગદર્શન આપશો.   હમણાં અગર તમારી માટે કરશો, તો આવતી કાલે સહભાગિ પ્રવૃતિ ભી કરી શકશો. 
..
તમારી નોટસ તમારી જર્નલમા બનાવો. સમૂહનુ નિરીક્ષણ કરોઃ સમૂહ સંગઠન, અર્થતંત્ર, ભાષા(ઓ), રાજ્ય(નીતિ), સામાન્ય ગૌરવ, રિવાજો, અને આસપાસના વિજ્ઞાનશાસ્ત્ર સાથે સંબંધ (પરિસ્થિતિ વિજ્ઞાન). . બધા જુદા તત્ત્વો એક બિજા સાથે કેવી રિતે જોડેલા છે એનુ સૂક્ષ્મ પરીક્ષણ ચાલુ રાખવું.
..
તમે શીખશો કે સમૂહ ફક્ત વ્યક્તિગતોનુ સંગ્રહ નથી,પણ એક રાજ્યતંત્ર જે વ્યક્તિઓથી ચડિયાતું છે.  એક રાજ્યતંત્રના હિસાબે એના ઘણા પરિમાણ છે, પ્રૌદ્યોગિક, શાસ્ત્રીય, રાજકીય, સંસ્થાગત, સૈદ્ધાંતિક અને કલ્પનાત્મક. લોકો સમૂહમાથી અંદર બાહર આવતા રહેશે, જન્મના કારણે, મૃત્યુના કારણે અને હિજરતે, પણ એનુ રાજ્યતંત્ર જારી રહે છે.  અને એ હમેશા બદલાતુ રહેશે. . તમારુ કામ છે કે તમે સિસ્ટમ ને સમજો, એટલે તમે છાનામાના બદલાવને અમુક દિશાઓમા ખેચી શકો (જેની ચર્ચા આપણે પહેલા લક્ષ્યમા કરી છે).
..
તમારા લક્ષ્ય સમૂહનુ તમે ઘણુ શીખી શકો છો, અને તમારે એ શિખશોણ ક્યારે બંધ નહિ કરવું.
,––» «––....
..
Getting Prepared