..
તાલીમ
આપનાર માણસ માટે માર્ગદર્શન
|
તાલીમ
આપનારની નોટસ
.
આ
મોડ્યુલને તાલીમ માટે વાપરવું
|
...
કોણ
બની શકે છે સમૂહ સક્રિયકાર્યકરતા? |
...
બધા
માણસો સારા સમાજ-સેવક બની શકે
એ સંભવ નથી. આવી ધારણા નહિ કરવી
કી તાલીમ અથવા શિક્ષણ તમને જાતે
સમૂહ કામ તરફ અનુકૂળ બનાવશે.
માનવસમાજ અથવા સંબંધિત વિજ્ઞાનમા
પ્રમાણપત્ર મેળવવાથી માણસ ઓછી
આવક સમાજને મજબૂત બનાવી શકે
એવો વિશ્વાસ નહિ રાખવો. ઇજનેરો,
વિજ્ઞાન કી વાણિજ્યના સ્નાતક,
એક વરસનુ પ્રાથમિક શિક્ષણ, આ
બધા સારા પરિણામથી સમાજ-સેવક
બનયા છે. |
. |
જેટલુ
બનીશકે એટલુ, સમાજ-સેવક બનવાનો
નિર્ણય પોતાની પસંદગી પર લેવો.
અગર તમે આવતી કાલના સમાજ-સેવકોને
તાલીમ આપી રહયા છો, તો તમારા પ્રોગ્રામને
એવુ સ્થાપવું કી વિદ્યાર્થીઓ
કોઇભી માર્ગ ચૂંટવી શકે. આ
"તૈયાર થવુ" મોડ્યુલમા તમને મળશે
આવશ્યક માહિતી જેકી તમે આવતી
કાલના સમાજ-સેવકોને ઉઘાડું પાડી
શક્શો. આમા તમને આવશ્યક વ્યક્તિગત
વિશિષ્ટતા અને આપનવાની તાલીમ
મળશે. એને એવા વાતાવરણમા વાપરવુકી
વિદ્યાર્થીઓ તાલીમને ચાલુ રાખવાનો
નિર્ણય લઈ શકે. |
...
પ્રારંભિક
તાલીમ માટે આવશ્યક: |
...
આ
વેબસાઈટ પર પહેલા પાંચ મોડયુલ,
આ તાલીમમા, ટૂંકી માહિતીના બનેલા
છે. એનો વાપર અનુકૂળ કલાસમા કરવો
અને ચર્ચા નાની સંખ્યામા કરવી.
એમા પહેલી હેન્ડબુકના વિષય છે,
જે આ સઇટ પર વિખેરેલા છે (સમાજ-સેવકની
હેન્ડબુક). એને નાના ભાગોમા
તોડીને, અલગથી કલાસમા વાદવિવાદ
માટે વાપરવુ. તમે સાધેલ વિદ્યાર્થીઓને
વધારે લાંબુ દસ્તાવેજ, જેમા
બધૂ મટિરિયલ એક સાથે જોડેલુ
છે, અભ્યાસ કરવાની સ્લાહ આપી
શકો છો. આગળના મોડયુલોમા
લાંબા દસ્તાવેજ અને સંપૂર્ણ
વિષય વિશ્લેષણ છે. |
. |
દર
એક હેન્ડઆઉટનો ઉપયોગ ચાળીસ મિનિટની
તાલીમા માટે કરવો (સેશનો માટે
પણ એવુજ કરવુ) તમે તાલીમની ગોઠવણ
કરવા માટે નામોનો ઉપયોગ કરી
શકો. શરૂઆત સાઇટ મેપ
પર લિસ્ટથી કરો, તમારી તાલીમને
પહેલા પાંચ મોડયુલોમા સૂચિ કરો,
અથવા તમારી અને વિદ્યાર્થીઓની
જરૂરિયાત પ્રમાણે ગોઠવવો. |
...
તમે દર
એક અથવા અમુક હેન્ડ આઉટની નકલ
કરીને, એમને પડદા પર બતાવીને
પ્રદર્શન, વાદવિવાદ અને સહભાગિતા
જાળવી શકો. મટિરિયલ કઇ રિતે વાપરવુ
એ તમારા પર છે. અમારી સલાહ છેકી
દર એક સેશનમા તમે જેટલુ બને ત્યા
સુધી વિદ્યાર્થીઓ માટે સમાવેશ
કરો " જાતે " કરવાનુ
અને ન્યૂનતમ ભાષણ અને એક દિશા
પ્રદર્શન કરો. તમે ઘળી પ્રવૃતિયો
શરૂ કરી શકો છો જે વિદ્યાર્થીયોને
લાભદાયક સાબિત થય શકે. તમે જાણશો
કી પ્રવૃતિયોને સૂચિમાં નોંધવું
ભવિષ્યમા ઉપયોગી થશે. તમારા
ક્યા પ્રયત્ન સફળ થાય છે અને
કઇ રિતે?
|
...
બિજા
મોડયુલોમા સંબંધિત ડૉક્યુમન્ટ: |
...
બે ડૉક્યુમન્ટ
બિજા મોડયુલોમાથી કામ લાગશે
અગર તમે એમનો આ મોદડયુલમા ઉમેરો
કરવા માંગો.
|
...
"સમાજ-સેવા
ચક્ર" મોડયુલમા "સમાજ-સેવક
બનવાનુ" ડૉક્યુમન્ટ અહીં
ઘણું કામ લાગશે. એને બે હેન્ડ
આઉટમા તોડી શકાય છે, એક જોતા વ્યક્તિગત
વિશિષ્ટૉ, જે સૂચિની જેમ લખાય
તાકિ તાલીમ લેનાર પોતાને પૂછી
શકે અગર એની પાસે એ વિશિષ્ટૉ
છે. બિજુ એક સામાન્ય કામોનુ
લિસ્ટ, જે સમાજ સેવકે સમૂહમા
કરવનુ છે. બનેવ અથવા કોઇભી
એક "તૈયાર થવો" સેશનમા હેન્ડ
આઉટ તરીકે વપરાય. |
. |
"સમાજ
સેવા સંચાલન" મોડયુલમા "કામ
વર્ણન " ડૉક્યુમન્ટ, કામો
અને જવાબદારીયોનુ વિસ્તૃત વર્ણન
આપે છે. એ મોડયુલ અને "સહભાગિતા
વ્યવસ્થા " બન્ને સલાહ આપે
છે, કી સંચાલક અને સમાજ સેવકના
સંબંધ ભાગીદારી જેવા હોય અને
બેઉ સાથે સમાજ સેવાના કામ નિર્માણ
કરે. (પણ જરૂરી નથીકી દર એક
સમાજ સેવકનો સંચાલક સહભાગિતા
વ્યવસ્થા અપનાવે ––
આ બનેવ મોડયુલો એ પ્રોત્સાહિત
કરે છે.). અગર વિદ્યાર્થીયો
વધારે જાણકારી માંગે, તો એમને
"તૈયાર થવો " મોડયુલના કામ
વર્ણન કામ લાગશે. |
...
આ
વેબ સાઈટ પર એક આખુ મોડયુલ જાતજાતની
તાલીમ પદ્ધતિયો હાજર કરે છે,
જે તમે આ મટિરિયલની તાલીમા માટે
વાપરી શકો. (શિક્ષણ
ની રીત). જ્યારે તમે "તૈયાર
થવો," જેવા વિષયો પર પ્રારંભિક
શિક્ષણ વર્કશોપ સ્થાપિત કરો,
તો "શિક્ષણ ની રીત" મોડયુલને
માર્ગદર્શન માટે વાંચો. |
. |
આ
આખી વેબસાઇટ પર અને તાલીમ કાર્યક્રમમા
મહત્ત્વ આપયુ છે "શિખીને
કરવાને." આપણે બધા જુદી
ઝડપોથી શિખયે છે અને જાત જાતના
માધ્યમૉથી. સાધારણ સ્થિતિયોમા
આપણે વધારે શિખી શકયે છે અને
વધારે યાદ રાખી શકયે છે, ખાસ કળા,અમલ
કરવાથી, સાંભળયા અને જોયા કરતા
નહિ. |
...
અમારી
સલાહ છે કી તમારે સનાતની
તાલીમ આપનાર પદ્ધતિયોથી દૂર
રેહવુ, અને તમારી પોતાની પહેલવૃત્તિ
અને સર્જનાત્મકતા વાપરીને તાલીમની
યોજના, ગરજો અને પરિસ્થિતિયોના
પ્રમાણે કરવી. |
.... |
અગર
તમે કોઇ તાલીમ આપનાર કાર્યક્રમ
ચલાવી રહયા છો, તો તમે અમને લખિને
તમારા નિરીક્ષણઓ અને વિચારોની
ચર્ચા કરી શકો છો. અગર તમારી
પાસે કોઇ વિચાર સૂચન હોઇ, તો આપણે
મટિરિયલોની યોજના સાથે કરી શકયે
છે. |
––»«––
|